આટકોટ કન્યા છાત્રાલયમાં બનેલા દુષ્કર્મની ઘટના નો બીજા આરોપી પરેશ રાદડીયાની ધરપકડ
byDhaval Rathod
આટકોટ કન્યા છાત્રાલયમાં બનેલા દુષ્કર્મની ઘટના નો બીજા આરોપી પરેશ રાદડીયાની ધરપકડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પોલીસે 40 દિવસ બાદ ધરપકડ કરી આટકોટ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો છે. અગાઉ આ બનાવમાં મુખ્ય આરોપી મઘુ ટાઢાણીની થઈ ચુકી છે ધરપકડ રાજકીય શૈક્ષણીક વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ