જસદણ તળપદા કોળી સમાજના સામાજિક કાર્યકર હિતેશ ડાંગરનો આજે જન્મદિન
જસદણ: જસદણ શહેરના તળપદા કોળી સમાજના સામાજિક કાર્યકર હિતેશભાઈ માવજીભાઈ ડાંગર (મો.7434901467) નો આજે જન્મદિન હોવાથી તેમને વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે આજે સોમવારે હિતેશભાઈ ડાંગરએ પોતાની જીવનયાત્રાના 52 વર્ષ પુર્ણ કરી 53માં વર્ષમા વટભેર મંગલ પ્રવેશ કરેલ છે પાંચમા પૂછાતા અને સમાજનાં દરેક કાર્યમાં યોગદાન આપતા પાન મસાલાના ધંધાર્થી હિતેશભાઈએ આગવી અને અનોખી ઓળખ ઊભી કરી છે ત્યારે તેમનાં જન્મદિને મિત્રો સગા સંબધીઑ શુભેચ્છકો દ્ધારા મુશળધાર શુભેચ્છા અને શુભકામના વરસી રહી છે.
હિતેશભાઈ ડાંગર મો.7434901467
Tags:
birthday