WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં બાનુબેન માંકડાની વફાત: શનિવારે સાંજે જિયારત

અમરેલીમાં બાનુબેન માંકડાની વફાત: શનિવારે સાંજે જિયારત 
અમરેલી: દાઉદી વ્હોરા બાનુબેન (ઉ.વ.૯૦) તે મ. તૈયબભાઈ આદમભાઈ માંકડા પતરાવાળાના પત્ની હાતિમભાઈ, હુસામુદ્દીનભાઈ, ફરીદાબેન કાયમભાઈ (ભાવનગર) ના માતા તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ ને શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે મોહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે
શોક સંદેશો મો.9426375952 મો.9979213152 ઉપર વ્યકત કરવો.

રવાના:- હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો