WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં નશીમબેન જુનાગઢવાળાની વફાત: શુક્રવારે રાત્રિના સિયુમના સિપારા

ભાવનગરમાં નશીમબેન જુનાગઢવાળાની વફાત: શુક્રવારે રાત્રિના સિયુમના સિપારા 
ભાવનગર: દાઉદી વ્હોરા નશીમબેન (ઉ.વ.૮૩) તે અસગરઅલી ગુલામઅલી જુનાગઢવાળાના પત્ની અલી અકબરભાઈ, ફાતેમાબેન મુલ્લાં શબ્બીરભાઈ (જેતપુર) તાહેરાબેન અબ્દુલકાદિરભાઈ કાચવાળા (સુરેન્દ્રનગર) ના માતા તા.૨૪ ઓકટોબર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે. મર્હુમાના સિયુમના સિપારા તા.૨૫ ઓકટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ રાત્રિના ૮ કલાકે જમાલી હૉલ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.૯૮૭૯૫૪૫૧૮૨ ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો