જુનાગઢમાં જુજરભાઈ જરીવાલાની વફાત: મંગળવારે જીયારત
જુનાગઢ: દાઉદી વ્હોરા જુજરભાઈ ફખરૂદ્દીનભાઈ જરીવાલા ઉ.વ.૭૩ તે કુરબાનભાઈના ભત્રીજા તે મુફદ્દલભાઈ, અલીઅકબરભાઈ, તસનીમબેન (કાલાવડ) ના પિતા મ.અલીહુશેનભાઈ, યુનુસભાઈ, ઇદ્રીશભાઈના ભાઈ તા.૧૩ઓક્ટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ જુનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.(૯૯૯૮૭૦૦૭૭૮) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.૯૯૨૪૦૧૪૩૫૨
Tags:
Death