રાજકોટમાં હાતિમભાઈ કપાસીનું નિધન: મંગળવારે બપોરે સિયુમના સિપારા
રાજકોટ: દાઉદી વ્હોરા હાતિમભાઈ એહમદઅલી કપાસી (ઉ.વ.૭૮ ડુંગરવાલા) તે શબ્બીરભાઈ, મુસ્તફાભાઈ, નાઝીમાબેન કુતુબભાઈ પીસાવાડી અમરેલીના પિતા મ. મહંમદભાઈ, ફિદાહુશેનભાઈ, મ. બતુલબેન (માંડાસ્કર) મ. ઝુબેદાબેન ગારિયાધારના ભાઈનું તા.૧૩ ઓકટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ રાજકોટ મુકામે નિધન થયેલ છે મર્હુમના સિયુમનાં સિપારા તા.૧૫ ઓકટોબર ૨૦૨૪ ને મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે ખાનપરા, હુશેનીબાગ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9624048348 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death