WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કીર્તિ મંદિર પોરબંદર ખાતે ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કીર્તિ મંદિર પોરબંદર ખાતે ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જેની પોતડીમાં પારકા પૈસા રાખવાનું ખિસ્સું નહોતું એવાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે આજ સવારથી ઠેર ઠેર ઊજવણી કરવામાં આવી રહી છે
ત્યારે આજે સવારે પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાજયનાં મુખ્યમંત્રી અને જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઊપસ્થિત રહી ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી 
દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે સંપૂર્ણ પારદર્શક જીવન જીવી જનારા ગાંધી બાપુને કારણે દેશ એક ખરાં અર્થમાં વિશ્વભરમાં જાણીતો થયો છે આવા મહામાનવને આજે ભાવાંજલિ અર્પણ કરું છું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો