જસદણ તાલુકાના ડોડીયાળા ગામે આજે તારીખ 19.10.2024 નાં રોજ સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી નાં ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયત સાણથલી સીટ નાં ડોડીયાળા ગામમાં સાણથલી ડોડીયાળા રોડ પેવર બ્લોક રોડ રાજકોટ જીલ્લા પંચાયતસ્વ ભંડૉળ ગ્રાન્ટ રકમ રૂ. ચાર લાખ પચાસ હજાર નાં પેપર બ્લોક નું ખાતૅમુહતૅ કર્યું
તેમાં ડોડીયાળા ગામના આગેવાનો વડીલો યુવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પેવર બ્લોક રોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવે તે બદલ સાણંથલી સીટ ના ભાજપ સદસ્ય વિનુભાઈ ધડુક નો આભાર ડોડીયાળા ગામના આગેવાનો વ્યક્ત કર્યો હતો...