WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના પ્રભુ સદભાવના સેવા સમિતિ સભ્ય વિજયભાઇ રજપુત નો આજે જન્મદિવસ

જસદણના પ્રભુ સદભાવના સેવા સમિતિ સભ્ય વિજયભાઇ રજપુત નો આજે જન્મદિવસ

જસદણ સરકારી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેરમાં સેવાકાર્ય ક્ષેત્રે પ્રભુ સદભાવના સેવા સમિતિ સમિતિના સભ્ય અને સેવાશ્રુત તેમજ ધર્મિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ નરસિંહભાઈ રજપુત નો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ થયેલ વિજયભાઈ આજે તેમના યશસ્વી જીવનના 58 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. બહોળો મિત્ર વર્તુળ ધરાવતા વિજયભાઈ નાનપણથી જ વિવિધ સેવાકીય અને ધાર્મિકપ્રવૃતિઓમાં અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી છે. વિજયભાઈ જસદણ શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓ તેમજ તાત્કાલીક હનુમાન ચાલીસા મંડળ ધુન મંડળ સુંદરકાંડ મંડળ સાથે ધાર્મિક ભાવના અને સક્રિયતાથી જોડાયેલા છે. વિજયભાઈ નરસિંહભાઈ રજપુત ના જન્મદિન નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૯૨૪૯ ૩૨૦૦૭ ઉપર શુભેચ્છાનો વરસાદ વ૨સી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો