WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ: શિયાળાની ઠંડી અને બપોરના ગરમી વચ્ચે લોકો મુશ્કેલીમાં

જસદણમાં વહેલી સવારે શિયાળા પહેલા જ સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ જોવા મળતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો. 
એક બાજુ સવારે ઠંડીનું વાતાવરણ અને બપોરના સમયે ગરમીનું વાતાવરણ જોવા મળતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જસદણમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા રોડ પરથી પસાર થતા.

વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો હતો અને વાહનચાલકોને પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખીને પસાર થવાનો વારો આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો