અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અનાથ દીકરીઓ સાથે અનોખી ગરબા ઉજવણી

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરબાની અનોખી ઉજવણી કરી : 

સુરત શહેર ના સલાબત પુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકા ચિકા ચાર્લી સંસ્થાની અનાથ છોકરી ઓ ને પવિત્ર ઉત્સવ નવરાત્રી ના ગરબે રમવા નો અવસર પ્રાપ્ત કરાવ્યો.
સંસ્થાની 50 દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબા ના તાલે ઘુમયા ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવી સાહેબ એસીપી સાહેબ તેમજ સમાજ સેવી ધર્મેશ ભાઈ ગામી સંસ્થાના સંચાલક જયરૂપ ભાઈ તેમજ ડોલી બેન વિશેષ ઉપસ્થિત રહ્યા સલાબત પુરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓ એ ઉમદા હેતુ દીકરીઓને પોલીસ વિશે જાણકારી મળે પોલીસ પ્રત્યેનો એમનો આદર વધે અને નીડરતા આવે એ પ્રયાસ હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો