WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ધારાસભ્ય અને રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મનાલી પાનની શુભેચ્છા મુલાકાત કરી ધાણાદાળ મમળાવી

જસદણના ધારાસભ્ય અને રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મનાલી પાનની શુભેચ્છા મુલાકાત કરી ધાણાદાળ મમળાવી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે શુક્રવારે નવા વર્ષ અંગે વેપારીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી
 દરમિયાન શહેરના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ વિખ્યાત મનાલી પાન શોપની મુલાકાત લીધી હતી વ્યસનના સખત વિરોધી અને અત્યંત સાદુ જીવન જીવનારા રાજયનાં ડાયનેમિક મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વેપારી રફીકભાઈ ગોગદાના ખાસ આગ્રહને માન આપી ધાણાદાળ મમળાવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો