આટકોટની કેડીપી હોસ્પિટલમાં યુવકને અન્નનળીમાં માછલીનો કાંટો ફસાઈ જતા તેમનું ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો. જસદણના યુવકને માછલી નો કાંટો અન્ન નળી માં ફસાયો,
યુવક માછલી ખાતા સમયે કાંટો ફસાયો,માછલી નો કાંટો યુવકની અન્ન નળી માં ફસાય જતા જમવામાં અને શ્વાસ લેવા તકલીફ પડતી હોવાની માહિતી,જસદણના કલ્પેશ કટોસણાં નામના 23 વર્ષીય યુવકનું માછલી નો કાંટો ફસાતા સારવાર અર્થ ખસેડાયો હતો. આટકોટ ની કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં યુવકનું ઈમરજન્સીમાં ઓપરેશન કરાયું હતું.
ઓપરેશન કરીને ફસાયેલા માછલી ના કાંટા ને બહાર કાઢયો, યુવક નો જીવ બચી જતાં યુવકે ડોક્ટર નો આભાર માન્યો હતો આટકોટ નિ હોસ્પિટલ ખાતે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ માછલી ખાતાં સમયે તેમને માછલી નો કાટો ગળામાં ફસાઈ ગયો હતો જેમનું ઓપરેશન થતાં યુવક નો જીવ બચી ગયો હતો.