જસદણમાં હિંમતભાઈ ડાભીનું નિધન: તળપદા કોળી સમાજમાં શોકનુ મોજુ
જસદણ: તળપદા કોળી હિંમતભાઈ શામજીભાઈ ડાભી તે રાજુભાઈના ભાઈ વિશાલભાઈના પિતા જીવરાજભાઈના કાકાનું તા.૬ નવેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે હિંમતભાઈના અવસાનથી જસદણ વીંછિયા પંથકમાં શોકભીની લાગણી ફેલાણી છે સદ્દગતનો શોક સંદેશો મો.9909282544,9173099960,9510331088 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death