WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં જુબેદાબેન બહેરીન વાળાનું નિધન: શુક્રવારે સવારે જીયારત


દાઉદી વ્હોરા જુબેદાબેન નુરુદ્દીનભાઈ બેહરીનવાલા (ઉ.વ.૮૫) તે મ. હસનઅલી તેજાબવાલા ના દીકરી, મ.નુરુદ્દીનભાઈ સાલેહભાઈ બેહરીનવાલા ના બૈરો, યુસુફીભાઈ, મોહમ્મદીભાઈ (રોયલ સીરામીક) અને રેહાનબેન (મહુવા) ના માતા નફીસાબેન, તસ્નીમબેન અને મોહમ્મદીભાઈ (મહુવા) ના સાસુ માં, હુસૈનભાઈ, હકીમભાઈ અને અલફિયાબેન ના દાદી તા.૨૦ નવેમ્બર ૨૦૨૪ ને બુધવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૨ નવેમ્બર ૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મોહંમદી બાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો 
મો. 9825207190, 9898022437 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો