WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

શાળાના સવારના સમયમાં ફેરફાર: કડકડતી ઠંડીને કારણે 30 મિનિટ મોડું શિક્ષણ

કાલ ગુરૂવારથી સવારના સમયમાં ફેરફાર કરાયો: અર્ધી કલાક સમય મોડો કરાયો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
કડકડતી ઠંડીને લઈ રાબેતા મુજબના શિક્ષણમાં સવારે શિક્ષણનો સમય અડધો કલાક મોડો કરવામાં આવતાં ભૂલકા અને વાલીઓમાં રાહત પહોંચી છે આજે રાજકોટ જીલ્લા શિક્ષાણાઅધિકારી દ્ધારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે સવારની શાળાનો સમય હવે ૭:૧૦ વાગ્યાને બદલે ૭:૪૦ વાગ્યાનો સમય કરવામાં આવશે આ નિર્ણયથી વાલી વર્ગમાં રાહત પહોંચી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો