સરદાર પટેલની ૭૪મી પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા અલ્પેશભાઈ રૂપારેલિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જેમણે ભારત દેશનું એકીકરણ કરવાં માટે સિંહફાળો રહ્યો છે એવાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન અલ્પેશભાઈ રૂપારેલિયાએ આ નિમિતે દ્રઢ મનોબળ ધરાવતાં શ્રદ્ધાસુમન અર્પણ કરી જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલએ દેશ માટે જે કામગીરી કરી છે જેને આવનારી પેઢીઓ પણ ભૂલી નહિ શકે સાદગીમાં જીવન જીવનારા અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની ૭૪મી પુણયતિથી પર નત મસ્તકે સાદર વંદન અલ્પેશભાઈ રૂપારેલિયાએ પાઠવ્યાં હતાં.
Tags:
News