હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના પુર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું ગુરૂવાર રાત્રિના દિલ્હી ખાતે નિધન થતાં વિશ્વભરના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડી સામાન્ય લોકોએ પણ સોશ્યલ મીડિયામાં શોકાંજલિ આપી તેમને યાદ કર્યા હતા ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે અર્થ વ્યવસ્થાની ગાડી પાટા પર લાવવા માટે તેમણે જબરજસ્ત ભુમિકા ભજવી હતી દેશ માટે એમનું અનેરું યોગદાન મહત્વનું રહ્યું હતું
ઇતિહાસ એક સજજન રાજકારણી તરીકે અને તેમની નમ્રતાને યાદ રાખશે.