હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સામાજિક કાર્યકર દીપકભાઈ વાઘેલા (મો.9586801888)ની હ્યુમન રાઇટ્સ સંસ્થાના રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવતાં તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે
જીવદયા, માનવસેવામાં અવ્વલ નંબરે રહેતાં દીપકભાઈ હાલ અનેક સંસ્થાઓમાં કાર્યરત રહી સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે ત્યારે તેમને હ્યુમન રાઇટ્સમાં વધું એક હોદ્દો મળતાં ગુલાબી ઠંડીમાં સૌરાષ્ટ્રભર માંથી શુભેરછા અને શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.