WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં શેખ રજબઅલીભાઈ ભારમલની વફાત: શુક્રવારે બપોરે જીયારત

રાજકોટમાં શેખ રજબઅલીભાઈ ભારમલની વફાત: શુક્રવારે બપોરે જીયારત 

રાજકોટ: દાઉદી વ્હોરા શેખ રજબઅલીભાઈ મુસાજીભાઈ ભારમલ (ઉ.વ.103 રાજપરાવાળા) તે મોહંમદભાઈ,જાબીરભાઈ, હુશેનભાઈના પિતા તા 1 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત સિયુમના ફાતેહા તા.3 જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ બપોરે 1:30 કલાકે બેડીપરા કુતબી મસ્જિદ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9898175152,9227751052,9898655133 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો