WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં અનિતાબેન ચાવડાનું નિધન: ગુરૂવારે સાંજે બેસણું

રાજકોટમાં અનિતાબેન ચાવડાનું નિધન: ગુરૂવારે સાંજે બેસણું

રાજકોટ: અનિતાબેન ઈશ્વરભાઈ ચાવડા (ઉ.વ ૫૯) તે સ્વ બચુભાઈ નાનજીભાઈ ચાવડાના પુત્રવધુ ભાવેશ ભાઈ, નિકિતાબેન દીપલકુમાર પરમાર (અમદાવાદ) સ્વ બીનાબેન દુર્ગેશકુમાર ચૌહાણ વાંકાનેરના માતા રીપલબેનના સાસુ રમણીકભાઈ, સુનિતાબેન (નાગપુર) હંસાબેન, મીનાબેન (અમદાવાદ) મમતાબેન દુર્ગા બેન (આણંદ) ના બેન તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ રાજકોટ મુકામે દેવલોક પામેલ છે સદ્દગતનું બેસણું તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ને ગુરૂવારના રોજ ૩ થી ૫ તેમનાં નિવાસસ્થાન શ્રી હરિનગર, વાસુદેવ સ્કુલ રેલ્વે ફાટક પાસે જુના મોરબી રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.૯૦૬૭૫૪૪૫૪૬ ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.૯૯૨૪૦૧૪૩૫૨

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો