જસદણના પત્રકાર કાળુભગતના પિતાનું નિધન: તા.૨૫ ના રોજ ઉત્તરક્રિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ: ભરવાડ ભોજાભાઈ કાનાભાઈ શિરોલીયા તે પત્રકાર કાળુભાઈ ભગત (પત્રકાર) પંકજભાઈ, શૈલેશભાઈના પિતાનું તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૫ને મંગળવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતની ઉત્તરક્રિયા તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ તેમનાં નિવાસસ્થાન વાજસુરપરા શેરી નંબર ૯ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.