બરવાળામાં કુબરાબેન કટલેરીવાળાની વફાત: રવિવારે જીયારત અને ચેહલુમના સિપારા
બરવાળા: દાઉદી વ્હોરા કુબરાબેન હાતિમભાઈ કટલેરીવાળા (ઉ.વ.૭૮)તે જુજરભાઈ, હુસૈનભાઈ, હસીનાબેન, ફરીદાબેન સૈફુદ્દીનભાઈ (ચલાળા) તસનીમબેન શબ્બીરભાઈ (ભાવનગર) ના માતા અબ્દુલકાદિરના દાદી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ને શુક્રવારના રોજ વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) અને ચાલીસમાના ફાતેહા તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે બુરહાની મસ્જિદ બરવાળા ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો (મો.૯૪૦૮૨૭૧૫૯૬) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.૯૯૨૪૦૧૪૩૫૨
Tags:
Death