WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના પ્રશ્નોની સમીક્ષા કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકવા અધિકારીઓને સૂચના

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં નગરપાલિકાના પ્રશ્નોની મંત્રીએ સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.