જસદણમાં આપના ગોપાલ ઈટાલિયાએ ચાની ચુસ્કી લગાવી ઝાડુંનો પ્રચાર કર્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની ૨૮ બેઠકો સામે આપના ફ્કત ૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે આપના ગોપાલ ઈટાલિયાએ ચાની ચુસ્કી લગાવી ઝાડુંનો પ્રચાર પ્રસાર કર્યો હતો દિલ્હીમાં કારમી હાર બાદ જસદણમાં તેમનું અસ્તિત્વ જાળવી રાખશે કે કેમ? એ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352