WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જુનાગઢમાં મોઈઝભાઈ કપાસીની વફાત: ગુરૂવારે બપોરે જીયારત સિયુમના સિપારા

જુનાગઢમાં મોઈઝભાઈ કપાસીની વફાત: ગુરૂવારે બપોરે જીયારત સિયુમના સિપારા 

જુનાગઢ: દાઉદી વ્હોરા મોઈઝભાઈ ઇબ્રાહિમભાઈ કપાસી (ઉ.વ.૭૦) તે હાતિમભાઈ , શાહેદાબેન, હસીનાબેન, રેહાનાબેનના ભાઈ મુસ્તફાભાઈ ફરીદાબેન (ગોંડલ) ના બાવાજી તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ને મંગળવારના રોજ જુનાગઢ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત તથા સિયુમનાં સિપારા તા.૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ કલાકે બુરહાની મસ્જિદ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો (મો.9824973890) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો