WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

અમરેલીમાં સૈફુદ્દીનભાઈ પીસાવાડીની વફાત: ગુરૂવારે સવારે સિયુમના સિપારા

અમરેલીમાં સૈફુદ્દીનભાઈ પીસાવાડીની વફાત: ગુરૂવારે સવારે સિયુમના સિપારા 
અમરેલી: દાઉદી વ્હોરા સૈફુદ્દીનભાઈ તે મર્હુમ ફિદાહુશેનભાઈ મોહમંદઅલી ભાઈ પીસાવાડી લક્કીના પુત્ર માસુમાબેનના પતિ અબ્બાસભાઈ, કુરબાનભાઈ, મ. શબ્બીરહુશેનભાઈ શીરીનબેન, બતુલબેન, રશીદાબેનના ભાઈ ઉમ્મેઆઈમનબેન, તસ્નીમબેનના પિતા તા.25 ફેબ્રુઆરી 2025 ને મંગળવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.27 ફેબ્રુઆરી ને ગુરુવાર રોજ સવારે 11 કલાકે મહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9408577020,9925210147 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો