જસદણમાં નવી બનેલ નગરપાલિકાનું લોકાર્પણ ક્યારે? આઝાદી પછી મકાન બન્યું
જસદણ નગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ઈમારત લગભગ પુર્ણ થયાંના આરે છે ત્યારે આઝાદી પછી જસદણ નગરપાલિકાને પોતાનું કહી શકાય એવું મકાન મળશે ત્યારે આ પાલિકાનું આ નવનિર્મિત ઈમારત નાગરિકો માટે કયારે ખુલ્લી મુકાશે?
તસ્વીર:હુસામુદ્દીન કપાસી જસદણ