WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં શનિવારે પાટીદાર શૈક્ષિણક ભવન દ્વારા પાટીદાર સમાજના દરેક ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરાશે

જસદણમાં શનિવારે પાટીદાર શૈક્ષિણક ભવન દ્વારા પાટીદાર સમાજના દરેક ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરાશે 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં અગ્રણી સંસ્થા પાટીદાર શૈક્ષિણક ભવન દ્વારા આગામી તા.8 માર્ચને શનિવારના રોજ બપોરે 3કલાકે જસદણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને પક્ષના સંગઠનમાં ચૂંટાયેલા દરેક સભ્યોનું સન્માન કરી એમને ફૂલડે વધાવવામાં આવશે જસદણ નગરપાલિકામાં કુલ મળીને 11 સભ્યો ચૂંટાઈ આવ્યાં છે આ ઉપરાંત તાલુકા પંચાયત અને પક્ષના સંગઠનના એક હોદ્દેદાર સહિત 13 સભ્યોનું સન્માન થશે ખાસ કરીને જસદણના વોર્ડ નંબર 5માં અપક્ષ તરીકે ચૂંટાયેલા સુરેશભાઈ છાયાણી જબરજસ્ત લીડથી ચૂંટાયેલ હતાં ગત જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં તેઓ એક માત્ર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં હતા આ અંગે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ બાંભણીયા સહિત આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો