WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં સાડાચાર વર્ષના બાળક કોનૈન સુમરાએ રોજુ પાળી બંદગી કરી

જસદણમાં સાડાચાર વર્ષના બાળક કોનૈન સુમરાએ રોજુ પાળી બંદગી કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં રહેતાં ફ્કત સાડાચાર વર્ષના બાળક કોનૈન સુમરાએ પાક રમઝાનમાસમાં સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી સળંગ 13 કલાક સુધી ભૂખ્યો તરસ્યો રહી પુરી શ્રદ્ધા સાથે રોજુ રાખતા આ અંગે દાદા ઝાહીદહુસૈનભાઈ દાદી જરીનાબેન નાના ફારુકભાઈ નાની બિલકિસબેન પિતા તોફિકભાઈ માતા નસરીનબેન સહિતના પરિવારના સભ્યોએ અલ્લાહની રાહમાં ચાલનારા કોનૈનને અભિનંદન પાઠવ્યા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો