ભાવનગરમાં અસગરભાઈ ગાંધીની વફાત: વ્હોરા સમાજમાં શોકભીની લાગણી
ભાવનગર: દાઉદી વ્હોરા અસગરઅલી અબ્દુલહુસેનભાઈ ગાંધી (ઉ.વ.92) તે મોહંમદહુસેનભાઈના પિતા મુનીરાબેનના સસરા મુબારકાબેન, ફરીદાબેન, મરિયમબેનના દાદા તા.28 માર્ચ 2025ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે.
શોક સંદેશો મો.9924109652 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
9924014352
Tags:
Death