જસદણના વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારે મહાકાલનો શણગાર
જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં સોમવારની પુર્વ સંધ્યાએ દાદાની શિવલિંગ પર મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો આ તકે અનેકાએક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જસદણથી 18 કિલોમીટર દુર આવેલા આ ઐતિહાસિક શિવાલયમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાથે આવે છે જેમની મનોકામના પૂર્ણ થતી હોવાનું આવનારનું કહેવું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ