WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ આટકોટ અને વીંછિયામાં બૂટલેગરો અને અસામાજિક તત્ત્વોને ત્યાં પોલીસના દરોડામાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય

જસદણ આટકોટ અને વીંછિયામાં બૂટલેગરો અને અસામાજિક તત્ત્વોને ત્યાં પોલીસના દરોડામાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય 
રાજ્ય સરકારની ઝુંબેશ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના મુજબ જસદણ આટકોટ અને વીંછિયામાં પી આઈ રાવ દ્વારા વીજ અધિકારીઓને સાથે રાખી બૂટલેગરો અને અસામાજિક તત્ત્વોને ત્યાં વીજ દરોડા પાડી આટકોટમાં 8 લાખ વીંછિયામાં 50હજાર અને જસદણમાં 25હજારની વીજચોરી પકડતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે રાજ્ય સરકારની નવતર પ્રકારની ઝુંબેશને કારણે પોલીસે એક અલગ પ્રકારની ભુમિકા ભજવી હોય ત્યારે અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન પી આઈ જે પી રાવ દ્વારા થયું હતું કુલ મળીને 14 તત્વો સામે પોલીસે ઇન્ડિયન પીનલ કોડ 126 મુજબ કાર્યવાહી કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો