પાલિતાણામાં ફાતેમાબેન ખાંડવાળાની વફાત: શુક્રવારે રાત્રે જીયારત
પાલિતાણા: દાઉદી વ્હોરા ફાતેમાબેન તે મ.મોહંમદહુશેનભાઈ (ધારી) ના સુપુત્રી મ.અસગરભાઈ મુલ્લાં રજબઅલી ખાંડવાળાના પત્ની ખોજેમભાઈ, અફઝલભાઈ, કનિઝાબેન, મુસ્તાકભાઈ, શબાનાબેન, અબ્બાસભાઈ, અશરફીબેન, અલીભાઈના માતા ઈસ્હાકભાઈ (ધારી) ડો. અબ્બાસભાઈ,અસગરભાઈ, હુશેનભાઈ, સૈફુદ્દીનભાઈ (રાજકોટ) કુબરાબેન અલીહુશેનભાઈ ત્રવાડી (જસદણ) ના બહેન તા.12 માર્ચ 2025ને બુધવારના રોજ પાલિતાણા મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.14 માર્ચ 2025ને શુક્રવારના રોજ રાત્રિના 8 વાગ્યે બુરહાની મસ્જિદ પાલિતાણા ખાતે રાખવામાં આવેલ છે
શોક સંદેશો મો. 9426246224, 9978946900 પર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death