રિકેશભાઈ શેઠનું નિધન: કંસારા સમાજમાં શોકભીની લાગણી
જસદણ:કંસારા રિકેશભાઈ બાલકૃષ્ણભાઈ શેઠ (ઉ.વ.64) તે બાલકૃષ્ણભાઈ હરિલાલ કાગડા (શેઠ) ના સુપુત્ર ચેતનભાઈ, પરેશભાઈના મોટાભાઈ સ્વ કરશનદાસભાઈ, સ્વ શાંતિલાલભાઈ, સ્વ નટવરભાઈ શેઠ (જસદણ) ના ભત્રીજા દેવેન્દ્રભાઈ, ગિરીશભાઈ, રાજેશભાઈ, સ્વ મહેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, જીગ્નેશભાઈ, રજનીકાંતભાઈ, રશ્મિકાંતભાઈ (જસદણ) ના પિત્રાઈ ભાઈ તા.11 એપ્રિલ 2025ને શુક્રવારના રોજ અમદાવાદ મુકામે શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે શોક સંદેશો મો.9904037041 મો.9904898251 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death