WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી રશ્મિતાબેન વિજયભાઈ બડમલીયા ને ઠેર ઠેર થી આવકાર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણ બીજેપી માજી મહિલા મોરચા પ્રમુખ રશ્મિતાબેન વી બડમલીયા (8905545154) ની તાજેતરમાં જસદણ શહેર ભાજપ સંગઠનમાં શહેર ઉપપ્રમુખની નિમણૂક થતા લોકોની ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે 
ભારતીય જનતા પાર્ટીએ જ્યારે બીજી વખત વિશ્વાસ રાખી અને સારી એવી જવાબદારી આપી છે ત્યારે ખૂબ શુભેચ્છા મળી રહી છે બહેનશ્રી એ મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી સાથે વફાદાર રહી અને ઘણા બહેનોના કામ કર્યા તેમના આ આશીર્વાદ થકી આજે બીજી વખત સારી એવી જવાબદારી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. રશ્મિતાબેન ને આ જવાબદારી ફરીવાર મળતા તેમને કાળઝાળ ગરમીમાં શુભેરછાઓ ધોધમાર વરસી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો