WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ શહેર ભાજપના મંત્રી અમરશીભાઈ રાઠોડને ઠેર ઠેરથી આવકાર


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડ (મો.9898152580) ની તાજેતરમાં જસદણ શહેર ભાજપના સંગઠનમાં મંત્રી તરીકે નિમણુંક થતાં આકરા તાપ વચ્ચે કુલ કુલ શુભેરછા વરસી રહી છે જસદણમાં વર્ષોથી વિવિધ સેવા સાથે સંકળાયેલા અમરશીભાઈએ લોકસેવા અંગે એક પણ કસર છોડી નથી પોતાનો ચા નો ધંધો છોડી પ્રથમ સેવાને પ્રાધાન્ય અનેકવાર આપ્યું છે તે પણ કોઈ પેંતરા પબ્લિસિટી વગર લોકોના કામોમાં ખડેપગે રહેતા અમરશીભાઈએ સેવાને વેપલો બનાવ્યો નથી આજકાલ તો લોકો ટ્રસ્ટ ઉભું કરી એરણની ચોરી સોયનું દાન આરામની જીંદગી ગુજારી રહ્યાં છે તેમને દાન આપનારા ભરપુર પબ્લિસિટી મેળવી પોતાનું પાપ ઢાંકવાનું કામ કરી રહ્યાં છે આવી દુનિયાવી માંહોલ વચ્ચે તાજેતરમા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અમરશીભાઈની કામગીરીને ધ્યાને રાખીને જસદણ શહેર ભાજપમાં મંત્રીનો હોદ્દો ફાળવતાં તેમને વિવિધ માધ્યમો પર શુભેચ્છા અને શુભકામના મળી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો