WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગુજરાત સમાચારના વિરલ સંચાલિકા સ્મૃતિબેન શાહને હુસામુદ્દીન કપાસીની શબ્દાંજલિ

ગુજરાત સમાચારના વિરલ સંચાલિકા સ્મૃતિબેન શાહને હુસામુદ્દીન કપાસીની શબ્દાંજલિ 
જસદણ: વિખ્યાત ન્યૂઝ પેપર ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શાહનું અમદાવાદ મુકામે ગત ગુરુવારે સાંજે નિધન થતાં અખબારી જગતમાં શોકની કાલિમા સર્જાય હતી ત્યારે સ્મૃતિબેનને જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે ઘણાં વર્ષો પહેલાં મારે કામસર સ્મૃતિબેનને ખાનપુર સ્થિત ગુજરાત સમાચાર પ્રેસ પર મળવાનું થયું તેમને મળ્યાં પછી તે કામ મને સરળતાથી કરી દીધું હતું અને જવાના સમયે તેમણે મને આવજો ભાઈ સ્મિત સાથે કહ્યું હતું તેમનું જાજરમાન વ્યક્તિત્વ અને સહકાર આજે પણ ભૂલાયા નથી તેમની વિદાયથી વ્યથિત છું ઈશ્વર તેમનાં દિવ્ય આત્માને શાંતિ આપે અને શ્રેયાંસભાઈ સહિતના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો