જસદણ એસ ટી ડેપો પાસે અચાનક ઈકો કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડએ આગ કાબુમાં લીધી: કોઈ જાનહાનિ નહી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સતત ધમધમતા વિસ્તાર આટકોટરોડ એસ ટી ડેપો નજીક પાર્કિંગ કરેલ એક ઈકો કારમાં સખત ગરમીને કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં તત્કાલિક જસદણ નગરપાલિકાના ફાયર વિભાગે આવી આગને બુઝાવી હતી આગને કારણે કારમાં જબરું નુકશાન થયું હતું પણ અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ