WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પંથકમાં ખુંટિયાના કારણે વધું એક મોત: ઉકાભાઈ ડાભીને ખુંટીયાએ હડફેટે લીધાં

જસદણ પંથકમાં ખુંટિયાના કારણે વધું એક મોત: ઉકાભાઈ ડાભીને ખુંટીયાએ હડફેટે લીધાં 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના  સાણથલી ગામના આટકોટ રોડ ઉપર આવેલ જયગોપાલ સર્વિસ સ્‍ટેશન સામે દોલતપરા ગામથી સાણથલી આવતા ઉકાભાઇ મનજીભાઇ ડાભી ઉ.વ. પપ પોતાનું મોટર સાઇકલ GJO3ND 2371 લઇને પસાર થઇ રહ્યા હતા. ત્‍યારે ખુટીયો આડો ઉતરતા  ઉકાભાઇ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાણથલી ગામમાં અનેક જગ્‍યાએ ખુટિયાઓનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાની લેખિત અને મોખિક અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે જસદણમાં પણ ખૂંટિયા દુર કરવા લાગતા વળગતાઓએ લાખો રૂપિયાની ગેરરીતિ કરી છે લોકો હજું પણ ખુંટિયાની ઢીકો ખાઈ રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો