ઘેલાં સોમનાથ મહાદેવ દાદાને રામનવમીએ મહાગૌરી દેવીનો શણગાર
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને રામનવમીની પુર્વ સંધ્યાએ મહાગૌરી દેવીનો શણગાર કરવામાં આવ્યો હતો ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ થયેલ મહાદેવના શણગારથી છેલ્લાં આઠ દિવસથી વિવિધ માધ્યમો પર લાખો શિવ ભાવિકોએ માતાઓ ના દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ