રાજકોટમાં શિરાજભાઈ માંકડાની વફાત: ગુરૂવારે રાત્રિના જીયારત 
રાજકોટ: દાઉદી વ્હોરા શિરાજભાઈ તાહેરઅલીભાઈ બેદાવાળા (માંકડા ઉ.વ.69) તે નફીસાબેનના પતિ ઝૈનુલઆબેદીનભાઈ (રાજકોટ) રશીદાબેન યુસુફભાઈ ઇલેક્ટ્રીકવાળા (મુંબઈ) ના પિતા શમીનાબેન (રાજકોટ) મુનીરાબેન (આણંદ) ના ભાઇ તૈયબઅલીભાઈ ગોળવાળાના જમાઈ તા. 30 એપ્રિલ 2025ને બુધવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની)તા.1 મે 2025ને ગુરૂવારના રોજ રાત્રિના 8 કલાકે બેડીપરા કુતબી દાઉદી વ્હોરા મસ્જિદ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.7405533849 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death