શ્રી ઘેલાં સોમનાથ દાદાને ચૈત્રી નવરાત્રીના ચોથા દિવસની પુર્વ સંધ્યાએ સ્કંદમાતાનો શણગાર
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિ અનુસંધાને હસમુખભાઈ જોષી દ્વારા દરરોજ માતાજીના અલગ અલગ શણગારો થઈ રહ્યા છે ત્યારે ચોથા નોરતે સ્કંદમાતાનો શણગાર કરવામાં આવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ