પાટીદાર શૈક્ષિણક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણીયાને જન્મદિનની શુભેચ્છા પાઠવતા અપક્ષ સભ્ય સુરેશભાઈ પટેલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પટેલ સમાજના મોભી દિનેશભાઈ બાંભણીયાનો આજે જન્મદિન હોય તે અનુસંધાને તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે પાંચમાં પુછાતા દિનેશભાઈ બાંભણીયાએ જસદણમાં વિધાર્થીઓ માટે જે કાર્ય કરી રહ્યાં છે તેનો જોટો જડવો મુશ્કેલ છે દિનેશભાઈ બાંભણીયાને સવારથી જ તેમના જન્મદિન અવસરે ગુજરાતભરમાંથી બળબળતા તાપ વચ્ચે કુલ કુલ શુભેરછા વરસી રહી છે ત્યારે જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ પણ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
Tags:
News