WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પોલીસે લાખો રૂપિયાનો વિલાયતી દારૂનો નાશ કર્યો અને પ્યાસીઓના મોઢે ફૂંવારા છુંટયા

જસદણ પોલીસે લાખો રૂપિયાનો વિલાયતી દારૂનો નાશ કર્યો અને પ્યાસીઓના મોઢે ફૂંવારા છુંટયા 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ વીંછિયા પોલીસ મથકમાં આજે ૧૧ જેટલાં જુદા જુદા ગુનામાં પકડાયેલ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂની બોટલોનો કચ્ચરઘાણ કરતાં પ્યાસીઓના મોઢે ફૂંવારા છૂટ્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના જુના રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં જસદણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો રૂપિયા ૩૭,૩૪,૮૪૩નો વિદેશી દારૂ બોટલ નંગ ૧૫,૬૨૪ વીંછિયા પોલીસ સ્ટેશનનો રૂપિયા ૬,૭૯, ૭૨૦ની કિંમતનો વિદેશી દારૂ બોટલ નંગ ૨૦૩૭નો આજે કોર્ટની પરવાનગી મેળવી નશાબંધી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે રોલર ફેરવી નાશ કરવામાં આવતાં હાઈ વે પરથી પસાર થતાં પ્યાસીઓના મોઢે ફૂંવારા છૂટ્યા હતાં.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો