કિંમત: ₹7,999
લૉન્ચ તારીખ: 23 મે
મૂખ્ય લક્ષણો: 13MP કેમેરા, 5000mAh બેટરી, પાણીથી સુરક્ષિત (IP54)
ફોન વિષે વિગતવાર જાણકારી
ભારતીય મોબાઇલ કંપની લાવા ઇન્ટરનેશનલે 23 મેએ ભારતમાં લાવા શાર્ક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન ₹7,999માં 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
કંપની 1 વર્ષની ફ્રી એટ-હોમ વોરંટી આપી રહી છે. ફોન બે કલરમાં આવે છે: સ્ટેલર ગોલ્ડ અને સ્ટેલર બ્લુ.
લાવા શાર્ક 5G: સ્પેસિફિકેશન
- ડિસ્પ્લે: 6.75 ઇંચ HD+ LCD સ્ક્રીન, 1612 × 720 પિક્સેલ રિઝોલ્યુશન, 90Hz રિફ્રેશ રેટ
- પ્રોસેસર: Unisoc T765 ઓક્ટા-કોર (6nm)
- GPU: Mali-G57 MC2
- ઓપરેટિંગ સિસ્ટમ: Android 15
- મેમોરી: 4GB LPDDR4x + 4GB વર્ચ્યુઅલ RAM, 64GB UFS 2.2 સ્ટોરેજ (512GB સુધી SD કાર્ડ સપોર્ટ)
- કેમેરા: 13MP રીઅર કેમેરા (LED ફ્લેશ સાથે), 5MP ફ્રન્ટ કેમેરા
- બેટરી: 5000mAh, 18W ફાસ્ટ ચાર્જિંગ (બોક્સમાં 10W ચાર્જર)
- 5G: ડ્યુઅલ મોડ 5G (SA/NSA)
- સુરક્ષા: સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર
- કનેક્ટિવિટી: WiFi, Bluetooth 5.0, USB Type-C
- IP રેટિંગ: IP54 (પાણીમાં ભીંજાવાથી સુરક્ષિત)
વિંછીયામાં મોબાઈલ લેવા માટે સંપર્ક કરો
મેક્સ મોબાઈલ
9737211739