WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સૂર્યનારાયણ દેવના શરણે: લોકોની સુખાકારીની પ્રાર્થના કરી

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સૂર્યનારાયણ દેવના શરણે: લોકોની સુખાકારીની પ્રાર્થના કરી 
કાઠી સમાજના મુખ્ય આસ્થાના કેન્દ્ર ચોટીલા તાલુકામાં દેવસરના નવા સૂરજદેવળ મંદિર ખાતે કાઠી સમાજમાં ચાલતી આવતી પરંપરા મુજબ હાલ સાડા ત્રણ દિવસના ઉપવાસ ચાલી રહ્યાં છે ઠેર ઠેરથી ભાવિકો ઉમટી પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે ત્યારે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ અવસરે શ્રી સૂર્યનારાયણદેવના ચરણોમાં શીશ ઝુકાવી લોકોના સુખાકારી અંગે પ્રાર્થના કરી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો