WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ભાજપએ લોકોને ઠંડક આપીને કરી

જસદણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ભાજપએ લોકોને ઠંડક આપીને કરી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નાગરિકોને ઠંડક આપીને કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે જસદણ શહેરમાં હાલ અસહ્ય તાપમાન વચ્ચે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ તેમની ટીમ દ્વારા શહેરના સૌથી ધમધમતાં વિસ્તાર શાકમાર્કેટ પાસે એક ઠંડી છાસ વિતરણ કેન્દ્ર ખોલી લોકોને બળબળતા તાપમાંથી ઠંડક આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું આ અંગે વિજયભાઈએ જસદણના તમામ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ દિવસે આપણે આપણી વિરાસત, સંસ્કૃતિ અને ભાવિ પ્રગતિ માટે પ્રાર્થના કરીએ!

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો