ભાવનગરમાં સૈફુદ્દીનભાઈ સુવાણની વફાત: શુક્રવારે બેસણું શનિવારે જીયારત
દાઉદી વ્હોરા
સૈફુદ્દીનભાઈ મુ. લુકમાનજીભાઈ સુવાણ (ઉ. વર્ષ. 88) તે મેમુનાબેન ના પતિ, અનવરભાઈ, અમીરભાઈ અને મુનીરાબેન (વસઈ) ના પિતા, મુનીરાબેન, તસ્નીમબેન અને મ. અબ્દુલ્લાભાઈ ભારમલ ના સસરા, હુસૈનીભાઇ (ધારી), આબીદભાઈ (ધારી), ઝેહરાબેન મસાલાવાળા (દહાણુ) બાનુબેન પટેલ (જસદણ), આતેકાબેન છતરીયા (મહુવા), અસ્માબેન ભારમલ (ચિત્તલ) અને રશીદાબેન મીનીયા (વેરાવળ) ના ભાઈ, મ. તાહેરઅલી નુરભાઈ ચૌહાણ (રાજુલા) ના જમાઇ ભાવનગર મુકામે વફાત પામેલ છે.મર્હુમનું બેસણું તા.2 મે 2025ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 પ્લોટ નંબર 552/એ ન્યુ માણેકવાડી શિવશક્તિ હોલની પાછળ જીયારત (કુરાનખ્વાની) તા.3 મે 2025ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે મોહમ્મદી બાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9426554555, 9428228852 ઉપર વ્યક્ત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death