જેતપુરમાં ઝેહરાબેન ખેતીની વફાત: બુધવારે બપોરે જીયારત
જેતપુર: દાઉદી વ્હોરા ઝેહરાબેન બદરુદ્દીનભાઈ ખેતી (ઉ.વ.95) તે મ. મેમુનાબેન (સાવરકુંડલા) રૂક્સાનાબેન (મુંબઈ) નરગીસબેન, રિઝવાનાબેન (જેતપુર) ના માતા મુર્તઝાભાઈના નાની તા.5 મે 2025ને સોમવારના રોજ જેતપુર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.7 મે 2025ને બુધવારના રોજ બપોરે 12:30 કલાકે દાઉદ બાગ હુસેની ચોક જેતપુર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9427237852 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death